GPSC દ્વારા 221 જેટલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત- GPSC Bharti 2023

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર(DySo‌), નાયબ મામલતદાર અને મેડિકલ વિભાગની વિવિધ પોસ્ટ માટે ૨૨૧ જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆત ૧૫ જુલાઈ, ૨૦૨૩થી થઈ ચૂકી છે અને તેની અંતિમ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૩ છે. GPSC એ આ ભરતી ફોર્મ ભરવા માટે ૧૫ દિવસ જેટલો ખૂબ જ ઓછો સમય આપ્યો હોવાથી Gpsc Bhartiમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનોએ જેમ બને તેમ વહેલાં ભરતી ફોર્મ ભરીને સબમિટ કરી દેવા હિતાવહ છે.

લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરતાં અને ખાસ કરીને GPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરીને ઓફિસર જોબ મેળવવા ઇચ્છતા યુવાનો/યુવતીઓ માટે આ ઘણી ખુશીના સમાચાર છે. આ ભરતીના સમાચાર તમારા મિત્ર સર્કલ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો/યુવતીઓને ઝડપથી મોકલો. જેથી તેઓ આ GPSCની આ ભરતી પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે. જાણો GPSC bharti ૨૦૨૩ની સંપૂર્ણ વિગત.

GPSC Bharti ૨૦૨૩

ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
અરજી કરવાની શરૂઆત૧૫/૦૭/૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ૩૧/૦૭/૨૦૨૩
પોસ્ટવિવિધ
કુલ જગ્યાઓ૨૨૧
ઓફિશિયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC ભરતી પ્રક્રિયાની મહત્ત્વની તારીખો

નોટિફિકેશન બહાર પડવાની તારીખ:- ૧૪/૦૭/૨૦૨૩

અરજી ફોર્મ ભરવાની શરૂઆત:- ૧૫/૦૭/૨૦૨૩

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- ૩૧/૦૭/૨૦૨૩

GPSC Bharti ૨૦૨૩ની વિવિધ પોસ્ટ અને જગ્યાની વિગત

DySo‌/નાયબ મામલતદાર (સચિવાલય)૧૨૦
DySo‌/નાયબ મામલતદાર (GPSC)૦૭
મદદનીશ નિયામક૦૧
આદિજાતિ વિકાસ અધિકારી, Class-2૨૬
કાયદા અધિકારી૦૨
જનરલ મેડિસિન (સહ.અધ્યાપક)૦૮
ટીબી અને ચેસ્ટ (સહ.અધ્યાપક)૦૪
ઓર્થોપેડિક (સહ.અધ્યાપક)૧૫
રેડિયોથેરાપી (સહ.અધ્યાપક)૦૫
ઇમરજન્સી મેડિસિન (સહ.અધ્યાપક)૦૫
કાર્ડિયોલોજી (સહ.અધ્યાપક)૦૪
નેફ્રોલોજી (સહ.અધ્યાપક)૦૫
ન્યુરોલોજી (સહ.અધ્યાપક)૦૫
યુરોલોજી (સહ.અધ્યાપક)૦૬
ન્યુરીસર્જરી (સહ.અધ્યાપક)૦૨
પેડિયાટ્રીક સર્જરી (સહ.અધ્યાપક)૦૨
પ્લાસ્ટિક & રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી (સહ.અધ્યાપક)૦૩
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (સહ.અધ્યાપક)૦૧

GPSC ભરતી ૨૦૨૩ની વિવિધ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

DySo‌/નાયબ મામલતદાર (સચિવાલય)Any Graduate
DySo‌/નાયબ મામલતદાર (GPSC)Any Graduate
મદદનીશ નિયામકPH.D/M.Phil/PG
આદિજાતિ વિકાસ અધિકારી, Class-2Any Graduate
કાયદા અધિકારીLLB
જનરલ મેડિસિન (સહ.અધ્યાપક)MD/DNB
ટીબી અને ચેસ્ટ (સહ.અધ્યાપક)MD/DNB
ઓર્થોપેડિક (સહ.અધ્યાપક)MS/DNB
રેડિયોથેરાપી (સહ.અધ્યાપક)MD/DNB
ઇમરજન્સી મેડિસિન (સહ.અધ્યાપક)MD/MS/DNB
કાર્ડિયોલોજી (સહ.અધ્યાપક)DM/DNB
નેફ્રોલોજી (સહ.અધ્યાપક)DM/DNB
ન્યુરોલોજી (સહ.અધ્યાપક)DM/DNB
યુરોલોજી (સહ.અધ્યાપક)M.ch/DNB
ન્યુરીસર્જરી (સહ.અધ્યાપક)M.ch/DNB
પેડિયાટ્રીક સર્જરી (સહ.અધ્યાપક)M.ch/DNB
પ્લાસ્ટિક & રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી (સહ.અધ્યાપક)M.ch/DNB
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (સહ.અધ્યાપક)MD/DM/DNB

વય મર્યાદા

GPSC ભરતી ૨૦૨૩માં ઉમેદવારી નોંધાવવા માટે ૨૦થી ૩૫ વર્ષની કોઈ પણ વ્યક્તિ આ ભરતી ફોર્મ ભરી શકે છે. અનામત કક્ષાના ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.

પરીક્ષાની ફી

GPSC bhartiમાં ઉમેદવારી નોંધાવવા માટે બિન અનામત કક્ષાના ઉમેદવારોએ ૧૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે, જે ઓનલાઇન કે પોસ્ટ ચલનથી ભરી શકાય છે.

બિન અનામત કક્ષાના ઉમેદવારોને ફી ભરવામાંથી છુટ આપવામાં આવી છે.

પગારધોરણ

GPSC bharti ૨૦૨૩માં વિવિધ પોસ્ટ માટે પોસ્ટને અનુરૂપ પગારધોરણ રાખવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે.

DySo‌/નાયબ મામલતદાર (સચિવાલય)38,090/- રૂપિયા થી 1,25,710/- રૂપિયા
DySo‌/નાયબ મામલતદાર (GPSC)38,090/- રૂપિયા થી 1,25,710/- રૂપિયા
મદદનીશ નિયામક44,900/- રૂપિયા થી 1,42,400/- રૂપિયા
આદિજાતિ વિકાસ અધિકારી, Class-244,900/- રૂપિયા થી 1,42,400/- રૂપિયા
કાયદા અધિકારી44,900/- રૂપિયા થી 1,42,400/- રૂપિયા
જનરલ મેડિસિન (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
ટીબી અને ચેસ્ટ (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
ઓર્થોપેડિક (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
રેડિયોથેરાપી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
ઇમરજન્સી મેડિસિન (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
કાર્ડિયોલોજી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
નેફ્રોલોજી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
ન્યુરોલોજી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
યુરોલોજી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
ન્યુરીસર્જરી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
પેડિયાટ્રીક સર્જરી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
પ્લાસ્ટિક & રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (સહ.અધ્યાપક)56,100/- રૂપિયા થી 1,77,500/- રૂપિયા

GPSC ભરતી ૨૦૨૩માં વિવિધ પોસ્ટ માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર સર્ટિફિકેટ અથવા ધોરણ ૧૦ કે ૧૨માં કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણે અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અનામત કક્ષાના ઉમેદવારે જાતિનો દાખલો અને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આપવું
  • જો અનુભવ ધરાવતાં હોવ તો તેનું સર્ટિફિકેટ
  • જો કોઈ સરકારી શાખામાં ફરજ બજાવતા હોવ તો NOC સર્ટિફિકેટ
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહીનો નમુનો
  • અન્ય

અરજી કરવાની રીત

GPSC ભરતી ૨૦૨૩માં GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે વેબસાઇટ પર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અથવા

અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- Apply Now

GPSCની વેબસાઇટ પર જઈને જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો:- GPSC Website

Forest Guard Important Notification:- Click Here

Share this Post

Leave a Comment

ભારતના ૧૦ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ લાલ કીડીઓને ભગાડવાના 7 દેશી ઉપાયો ટૉપ મની મેનેજમેન્ટ ટિપ્સ Top News