જ્યાંથી કીડીઓ આવતી હોય ત્યાં લીંબુનો રસ છાંટો અથવા તેની છાલ ઘસો.

લીંબુ

વિનેગાર

વિનેગારનો સ્પ્રે કરવાથી કીડીઓ ભાગી જશે.

લીમડાનું તેલ

કીડીઓવાળી જગ્યા પર લીમડાંનું તેલ લગાવાથી કીડીઓ ભાગી જશે.

મીઠું

મીઠાંવાળાં પાણીનું પોતું કરવાથી કીડીઓ નહીં આવે.

તજ

તજના પાંદડા પણ મૂકવાથી કીડીઓ ભાગી જશે.

Learn More Click Here

લવિંગ

મીઠાઈના ડબ્બામાં લવિંગના ટૂકડાં રાખવાથી કીડીઓ ભાગી જાય છે.

કપુર

ઘરમાં બધે કપુરના ટૂકડાં વેરી દો. કપુરની ગંધથી કીડીઓ ભાગી જાય છે.